આવી રહી છે MOTIVATONAL BATCH , THE INCREDIBLE BATCH- 8 લક્ષ્યવેધ CCE માટે એક ધારદાર મોટીવેશનલ પ્રોગ્રામ by INCREDIBLE 121... માર્ચ 5 થી એપ્રિલ 05...એક મહિનો. - સ્પેશિયલ મોટીવેશનલ બેચ - કાઝી સરના મોટીવેશનલ અને સ્ટ્રેટેજીક સેશન - વોટ્સ એપ ગ્રૂપ - રોજના 8 કલાકનું ટોપિક પ્રમાણે રિવિઝન ટાઈમ ટેબલ એક જ લક્ષ્ય CCE ....અને એ પણ સંપૂર્ણ ફ્રી..... આ એક મોટીવેશનલ પ્રોગ્રામ છે . આ પ્રોગ્રામમાં વીડિયો લેક્ચર દ્વારા કોઈ વિષય ભણાવવામાં આવશે નહિ. કોઈ ટેસ્ટ પણ મળવાપાત્ર નથી. આવો અને આ પ્રોગ્રામ માં જોડાઈને પોતાની જાતને બેસ્ટ બનાવીને એક અલગ લેવલ પર તૈયારી કરો. - ડર, તણાવ, ચિંતા ,વિચારો ,જવાબદારી સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓ ને topper બનાવવા એ જ આપણું લક્ષ્ય. Incredible નો જાદુ છે દોસ્ત. 🔥 ખુદ સે વાદા, મેહનત જ્યાદા, મજબૂત ઇરાદા... Start date : 05, march 2024